રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ મા કોન ને બાફી લેવા
- 2
કોન ના દાણા બફાઈ જાય પછીએક બાઉલ મા કાઠી લેવા
- 3
બધા સીમલા મરચા કાકડી ટામેટાં કાંદા ને ઝીણા સમારી લેવા
- 4
બાઉલ મા કાઠેલા કોન મા સીમલા મરચાં કાકડી ટામેટાં કાંદા નાખી મીકસ કરી લેવું
- 5
પછી જોઈએ એ પ્રમાણે એમા ચાટ મસાલો મીઠું લલ મરચું સંચર અને લીલી ચટણી ઉમેરી ને મીકસ કરી લેવી સેવ પણ સાથે નાખવી મીકસ કરવુ
- 6
મીકસ કરી લીધા પછી એને એક સરવીગ બાઉલ મા કાઠી લેવુ
- 7
ઝીણી સેવ અને કોથમીર થી સજાવી લેવી
- 8
તો તૈયાર છે કોન ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733034





















ટિપ્પણીઓ