ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નારંગી ને ધોઈ લો પછી નારંગી તેનો રસ કાઢી લો
- 2
હવે લીંબુ ના નાના ટુકડા કરો ફુદીનાના પાનને ધોઈ લો હવે એક ગ્લાસમાં ફુદીનાના પાન નાખો લીંબુ ના નાના ટુકડા નાખો પછી પછી તેને ચમચીથી અથવા હેન્ડ crusher થી થોડું ક્રશ કરો જેથી કરીને લીંબુ અને ફુદીનાનો સ્વાદ આવે
- 3
હવે તેમાં નારંગીનો રસ નાખો ૧ ચમચી ખાંડ નાખો એને થોડું સંચળ નાખો અને બરફના ટુકડા નાખો અને બરાબર મિક્સ કરી લો તૈયાર છે ઓરેન્જ મોજીટો ગરમીની સિઝનમાં પીવાની ખૂબ જ મજા આવે છે અને ફ્રેશ drink ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી ટ્રાય કરો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
ઓરેન્જ પંચ (Orange punch Recipe in Gujarati)
#GA4#Week26Orange punch 🍊🍊🍊 આરેનજ મા વિટામીન સી ભરપુર હોય છે. Chandni Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડાપીણા પીવાની ઈચ્છા તો થાય જ. નેચરલ ઓરેન્જ જ્યૂસ પીવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને ઠંડક પણ આપે છે.#GA4#Week26#orange Rinkal Tanna -
-
-
-
-
-
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726888
ટિપ્પણીઓ (3)