બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)

Riya Rudwani
Riya Rudwani @cook_26388822

બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1સમારેલી ડુંગળી અને ટામેટા
  2. 1 મોટી ચમચીલાલ મરચાંનો પાઉડર
  3. 2બાફેલા બટાકા
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 8બ્રેડ સ્લાઇસ
  6. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  7. 5-6કળી પત્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાને મેશ કરો અને તેમાં બધી સામગ્રી ઉમેરો

  2. 2

    મિશ્રણને બરાબર મિક્સ કરો અને તે જ બ્રેડ સ્લાઇસ પર લગાવો.

  3. 3

    હવે બ્રેડને તવા પર અથવા ગ્રીલ પર ગ્રીલ કરો અને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riya Rudwani
Riya Rudwani @cook_26388822
પર

Similar Recipes