રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ તલને સાફ કરી અને ગોળ ને બારીક સમારી લો.
- 2
હવે એક કડાઈમાં માં તલ ઉમેરી તલને ધીમા તાપે આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી શેકી લો.
- 3
તલ ને સતત હલાવતા રહેવું જેથી તે બળે નહિ.હવે તેને ઉતારી લો.
- 4
હવે એ જ કડાઈમાં ગોળ ઉમેરો ને ગોળ નો પાક લો.ગોળ ને ધીમા તાપે ગરમ કરો.
- 5
હવે તેમાં શેકેલા તલ ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે પ્લેટફોર્મ પર જરાક તેલ લગાવી તેના પર તલ ગોળ નું મિશ્રણ પાથરી વેલણ થી પાતળી વણી ને તેના પીસ કરી લેવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14735734














ટિપ્પણીઓ (3)