હોમ મેડ ચોકલેટ ચિપ્સ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે.

હોમ મેડ ચોકલેટ ચિપ્સ

#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 100-200 ગ્રામડાર્ક ચોકલેટ સ્લેબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોકલેટ ના સલેબ ને નાના પીસ માં કટ કરી લો.

  2. 2

    હવે એક નાની તપેલી માં પાણી ગરમ કરવા મૂકી તેના પર ચોકલેટ નું બાઉલ મૂકો.

  3. 3

    ધ્યાન રાખવું કે ચોકલેટ નું બાઉલ તપેલી ના પાણી માં અડે નહિ.

  4. 4

    હવે સ્પેચ્યુલા થી ચોકલેટ ને મિક્સ કરી મેલ્ટ કરો.

  5. 5

    હવે એક પ્લાસ્ટિક શીટ નો કોન બનાવી મેલ્ટ કરેલું ચોકલેટ તેમાં ભરી લો.

  6. 6

    હવે એક બટર પેપર લઈ તેના પર કોન થી ચોકલેટ ના ડ્રોપ મૂકો.

  7. 7

    હવે તેને 1 થી 2 કલાક માટે સુકાવા માટે મૂકી ત્યાર બાદ બટર પેપર માંથી ચોકલેટ ચિપ્સ કાઢી લો.

  8. 8

    હવે ચોકલેટ ચિપ્સ કેક,આઈસ્ ક્રીમ કે કોઈ પણ ડેઝર્ટ માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes