ગાજર -ટામેટા સૂપ

Saroj Shah @saroj_shah4
આ સુપ મા મે તેલ,બટર ,કૉનૅફલોર ના ઉપયોગ નથી કરયા. અને ટેસ્ટી,ટેન્ગી,હેલ્ધી સૂપ ને મેથી પુડી (સ્નેકસ) સાથે સર્વ કરયા છે
ગાજર -ટામેટા સૂપ
આ સુપ મા મે તેલ,બટર ,કૉનૅફલોર ના ઉપયોગ નથી કરયા. અને ટેસ્ટી,ટેન્ગી,હેલ્ધી સૂપ ને મેથી પુડી (સ્નેકસ) સાથે સર્વ કરયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર અને ટામેટા ધોઈ મોટા પીસ કાપી ને 1/2ગિલાસ પાણી નાખી ને બાફવા મુકી દેવુ.2વ્હીસલ થાય ગૈસબંદ કરી ને ઠંડા કરી લો
- 2
ઠંડા થાય પછી હેન્ડ બ્લેન્ડર ફેરવી ને લિકવીફાઈલ કરી લો વધુ એકરસ થઈ જાય તપેલી મા લઈ ને ગૈસ પર ગરમ કરવા મુકો
- 3
સેકેલા જીરા પાઉડર મરી પાઉડર,ખાંડ,મીઠુ નાખો.એક ઉભરો આવે નીચે ઉતારી ને લીમ્બુ ના રસ નાખી ને સર્વ કરો
મે મેથી પૂડી સાથે સર્વ કરયુ છે. આ હેલ્ધી સુપ ને સ્નેકસ સાથે સુહાવની સંધ્યા મા આણંદ માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
બીટરુટ - ટામેટા સૂપ
#એનિવર્સરી# velantineહેલ્દી ,ટેસ્ટી, સૂપ ...વિન્ટર મા આવતી વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવી શકાય છે ,લંચ ડીનર પેહલા લઈ શકાય છે .. એનર્જી બૂસ્ટર.અને એપીટાઈજર તરીકે ઉપયોગ થા, છે.. Saroj Shah -
-
-
અમીરી નટી પૌઆ (Amiri Nutty Poha Recipe in Gujarati)
#cooksnep recipe#nasta recipe મે હેતલ જી ની રેસીપી જોઈ અને થોડા ફેફાર કરયા છે .મે કાજુ,દ્રાક્ષ, સીગંદાણા, દાડમ ના દાણા નાખયા છે અને કોથમીર,સેવ,દાડમ થી ગાર્નીશ કરી સાથે સર્વ કરી છે . અનેક ગુણો થી ભરપૂર પૌઆ પચવા મા હલકા અને બનાવા મા ઈજી છે. Saroj Shah -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
સૂપ-બિરયાની,બિસ્કિટ ભાખરી(કેરોટ પ્લેટર-કોમ્બો)
#goldenapron3#week 1#carrot,onion ,Besanગાજર પ્રોટીન,ફાઈબરવિટામિન થી ભરપૂર છે ગાજર ના ઉપયોગ કરી ને સૂપ, બિરયાની અને બિસ્કિટ ભાખરી બનાવી છે સ Saroj Shah -
ગાજર કા પરાઠા
શિયાળા મા સારી લાલ ગાજર મળે છે .. ગાજર પ્રોટીન,ફાઈબર યુકત હોય છે સ્વાદ મા મીઠી છે ,કાચી પણ સલાડ તરીકે ખવાય છે. લાલ રકત કણ મા વૃર્ધી કરનાર હોવા થી .અનેક રીતે વાનગી મા ખવાય છે.આજે પરાઠા બનાવીશુ.#શિયાળા Saroj Shah -
ટામેટા સૂપ
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને ટામેટા નો સૂપ🍲 બનાવવાની રેસિપી કહીશ. જે બિલકુલ હોટેલ જેવો થશે.. ફ્રેન્ડસ આ સૂપ 🍲ઘરે બનાવતા હોવાથી તે ખુબ જ હાઈજેક અને હેલ્ધી હોય છે. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
ગાજર ટામેટા નો સૂપ
#goldenapron3Week5Soup#ફિટવિથકુકપેડશિયાળામાં દરરોજ ગાજરનો સેવન કરવાથી ઘણી સમસ્યા દૂર થઈ જાય છે ગાજરનું સેવન ગેસ પેટમાં અપચો અથવા પેટમાં આફરા ની સમસ્યા માટે ફાયદાકારક છે તેના રસમાં લીંબુ અને ટામેટા રસ મિક્સ કરીને પીવાથી પેટ સંબંધી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ગાજરને કાચુ ઉકાળીને ખાવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે તુ શાકભાજીના રૂપમાં પણ ખાઈ શકાય છે. તેનું ગરમ ગરમ સૂપ પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકાય છે. Pinky Jain -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
ગાજર-મટર શાક
#ઇબુક૧નાથૅ ઈન્ડિયા ના મથુરા,આગરા મા બનતી રેગુલર સબ્જી છે.શિયાળા મા ગાજર અને મટર સારા મળે છે અગરિયા સબ્જી તરીકે ઓળખાતી સ્વાદિષ્ટ,કલરફુલ , ટેગી હોય છે પુરી પરાઠા સાથે સર્વ થાય છે Saroj Shah -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
ટામેટા ડુંગળી નો સુપ (Tomato Dungri Soup Recipe In Gujarati)
આ સુપ મા મરી .તમાલપત્ર ને આદુ નો ઉપયોગ કર્યો છે Jayshree Soni -
ટામેટા કોથમીર શોરબા (Tomato Kothmir Shorba Recipe In Gujarati)
#cookpadindiaશોરબા એક પ્રકાર નો સુપ છે જે દુનિયાભર ના અલગ અલગ કયુઝિન મા તેનો શમાવેશ થાય છે. શોરબા એક અરેબિક શબ્દ શુરબાહ પરથી પ્રાપ્ત થયો છે જેનો અર્થ સુપ થાય છે. તેનો ઓરિજીન મીડલ ઈસ્ટ મા થયો છે . ટ્રેડિશનલી શોરબા માંસ સાથે બનાવવા મા આવે છે. પરંતુ ઇન્ડીયા મા તેના નવીન વેજ. અને વેગન રીત થી ખુબ પોપ્યુલરીટી પામ્યુ છે. મે અહીં ટામેટા અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Rupal Bhavsar -
ટામેટાં ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આ સૂપ મારા ઘરમાં બધાને ખૂબ પ્રિય છે જે મે ફુદીના પાઉડર અને ગોળ ઊપયોગ કરી ને બનાવ્યા છે. Krishna Joshi -
રોટલા(rotlo in Gujarati)
#માઇઇબુક#goldanaprron 3#satvik,milletગુજરાતિયો ના મનપસંદ, સુપાચય ,ફાઈબર યુક્ત,ડાયબિટિક ફ્રેન્ડલી બાજરી ના રોટલા બનાવીસુ..બાજરી ના રોટલા બઘારી ને ,દુધ સાથે કે શાક સાથે ખઈ શકાય .મે બાજરી ના રોટલા ઘી -ગોળ સથે સર્વ કરયુ છે.. Saroj Shah -
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
મેથી ની સરસ તાજી ફેશ ભાજી અને લીલા લસણ થી સરસ ભાખરી બનાવી છે .બનાવા મા સરલ અને ખાવા મા એકદમ ટેસ્ટી ભાખરી વિન્ટર ની સવાર ને ,રંગીન બનાવી દે છે ચા ની ચુસકી સાથે. મઝા આવી જાય છે Saroj Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
-
પાપડી(papdi in Gujarati)
#માઇઇબુક રેસીપી#ફાયડદરેક ઉમ્ર ના લોગો માટે કોરા નાસ્તા ની રેસીપી છે,ઈવનીગ સ્નેકસ કે ચા કાફી સાથે નાસ્તા ની મનભાવતી રેસીપી છે બનાવા મા સરલ છે સાથે બનાવી ને એર ટાઈટ ડબ્બા મા 15,20દિવસ સ્ટોર પણ કરી શકાય છે Saroj Shah -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
ટામેટા ડુંગળી નુ કચુંબર (Tomato Dungli Kachumber Recipe In Gujarati)
#RC3આ રેસીપી એકદમ સાદી અને દરેક ઘરમા બનતી જ હોય છે પણ મે એટલા માટે મુકી છે કે ઘણી વાર વિદેશી નામમા બીગીનર્સ કે સોશિયલ મીડીયાનો ઉપયોગ ઓછો હોય ત્યા ઘણી ગૃહીણી મુંઝાઇ જાયછે.સાલ્સા ડીપ આ કચુંબર નુ વિદેશી વર્ઝન છે.જેમા વર્જિન ઑલીવ ઓઇલ અને પાર્સ્લે નો અને થોડા અલગ મસાલાનો ઉપયોગ થાય છે. મે આપણુ દેશી કચુંબર એટલુ જ ટેસ્ટી લાગે છે. Gauri Sathe -
ક્રીમી ટોમેટો સૂપ (creamy tomato soup recipe in Gujarati)
#સાઈડખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સૂપ જમવામાં સાઈડ મા આપવામાં આવે છે. મે આ સૂપ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મા બનાવ્યો છે.. જે એકદમ નેચરલ રીતે જ બનાવ્યો છે.. Dhara Panchamia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14736029
ટિપ્પણીઓ (5)