ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Tanvi vakharia @cook_18406017
#CT
મારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CT
મારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી અને તેને મેશ કરી લો
- 2
ત્યાર પછી સીંગદાણાનો ભૂકો ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ મીઠું ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો કિસમિસ નાખી બધું બરાબર મિક્સ કરી લો નાના ગોળા વાળી લો
- 3
મેશ કરેલા બટાકા માં બનાવેલું મિશ્રણનું સ્ટફિંગ કરો અને આરાના લોટમાં રગદોળી લો અને ગરમ ગરમ તેલમાં તળી લો
- 4
આ બદામી રંગના તળવા અને પછી બહાર કાઢી એક ડિશમાં ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14740216

ટિપ્પણીઓ (3)