કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#CT
#Mycookpadrecipe52
આ વાનગી જામનગર ની ખાસ વાનગી ઓ માની એક માત્ર વાનગી છે, ઘણા જામનગર વાસીઓ ને તો ખબર પણ નહિ હોય કે અહી આવું પણ કંઇક મળે છે ખરું. અને સ્વાભાવિક છે કદાચ ન પણ ખબર હોય, કારણ ખાસ અને પ્રખ્યાત તો ખરું પરંતુ જામનગર મા ફક્ત એક માત્ર જગ્યા એ લગભગ ૭૦ વર્ષ થી પણ વધુ વર્ષ થયાં હશે કે એ ભાઈ આ લાજવાબ વાનગી આજે પણ વેંચે છે. જામનગર મા મીઠાઈઓ , ચટપટું, નમકીન, આઈસ્ક્રીમ, ગોલા વગેરે ખૂબ બધું વખણાય છે. આ વાનગી ની સાથે ગોલા પણ એટલા ખાસ છે લોકો ખાસ એમના ભાઈ ની દુકાને ગોલા ખાવા દૂર દૂર થી પણ જાય. મને આશા છે તમને અમારી આ જામનગર ની એક માત્ર ખાસ વાનગી ખૂબ ભાવશે અને આપને જામનગરી ચટાકા નો સ્વાદ પસંદ જરૂર આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧૦૦ ગ્રામ તાજી ખારી બિસ્કીટ
  • ૨ નંગબાફેલા સમારેલા બટાકા
  • ૨ નંગસમારેલી ડુંગળી
  • ૧ વાટકીખજૂર આંબલી ની ઢીલી ચટણી
  • ૧ વાટકીકોથમીર ની ઢીલી ચટણી
  • ૪ ચમચીઢીલી લસણ ની ચટણી
  • ૧ વાટકીમસાલા શીંગ
  • ૧ વાટકીનાયલોન સેવ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણજીરૂ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બે નંગ બાફેલા બટાકા ને ઝીણા સમારી એમાં હિંગ, મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું

    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આંબલી, ખજૂર અને ગોળ ને પલાળી એની ચટણી બનાવી એમાં પણ, હિંગ, ધાણાજીરૂ, પાઉડર, મરચું પાઉડર, મીઠું નાખી તૈયાર કરવી. રસ પાઉં કે રસ મસાલા ખારી માટે દરેક ચટણી સામાન્ય કરતાં પણ ઢીલી રાખવી

    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોથમીર, આદુ મરચા વાળી લીલી ચટણી ને ઉપર જણાવ્યા મુજબ ઢીલી કરી તૈયાર રાખવી

  4. 4

    લસણ ની ચટણી ને પણ ઢીલી કરી તૈયાર રાખવી

  5. 5

    હવે એક પ્લેટ મા ખારી બિસ્કીટ ને અડધા કટકા કરી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી, અને લસણ ની ચટણી માં ઝબોળી ને ગોઠવવી.

    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એના પર બટાકા, શિંગ, ડુંગળી, ભભરાવી ને એની ઉપર સેવ છાંટી સર્વ કરવું

    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આખી પ્લેટ સજાવાઈ ગયા બાદ કોઈ ને ઉપર થી વધુ પોતાના સ્વાદ અનુસાર ચટણી કે બીજી વસ્તુ વધતા ઓછા અંશે નાખી ને એનો સ્વાદ લઈ શકાય છે.

    જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર March 26, 2021 17:27
Jamnagar

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
June 10, 2021 10:04
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
  2. સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
  3. પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
  4. પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
  5. પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
  1. આસામ ના તલ પીઠા (Asam Til Pitha Recipe In Gujarati)
  2. કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
  3. છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
  4. સંભાર (Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14786071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close