સંભાર (Sambhar Recipe In Gujarati)

#KS5
સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે.
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5
સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેર ની દાળ ને 1 કલાક પલાળી રાખો. પછી કુકર માં દાળ અને એક વાટકી માં શીંગદાણા મૂકી કુકર બંધ કરી 3 વિસેલ વગાડી ગેસ બંધ કરી દો.
- 2
પછી બધા મસાલા રેડી કરો. શાક પણ સમારી રાખી દો.
- 3
હવે કુકર માંથી દાળ તપેલી માં કાઢી વલોણી ફેરવી દો. શીંગદાણા બાફેલા તેમાં નાંખી દો અને મીઠુ અને હળદર નાંખી ગેસ ચાલુ કરો.
- 4
હવે નોન સ્ટિક માં તેલ લો. તેમાં રાઈ, જીરૂ,હિંગ, મેથી દાણા અને આખા લાલ મરચાં નાંખી સમારેલી ડુંગળી નાંખી મીઠુ નાંખી સાંતળી પછી ટામેટા નાંખી હલાવી સમારેલા લીલા મરચાં અને તેમાં સૂકા મસાલા હળદર, મરચું, ધાણા જીરૂ, સંભાર મસાલો નાંખી દો. બધા મસાલા એ રીતે નાખવા થી ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો જ અવે છે.
- 5
હવે તેમાં ચોરસ સમારેલી ડુંગળી અને ગાજર નાખો અને પછી થોડી આંબલી પાણી માં પલાળી નાંખી થોડી ગોળ નાંખી દો.જરૂર લાગે તો થોડું મીઠુ નાંખી દો.
- 6
હવે આ વઘાર દાળ માં રેડી ઉકડવા દો. પછી તેમાં લીલા ધાણા નાંખી ગેસ બંધ કરો.
- 7
તો રેડી છે ઈડલી સાથે સાઉથ ઇન્ડિયન સંભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૮આ સંભાર માં મે વેજિટેબલ દાળ સાથે જ બાફી ને જેરી લીધા છે.કેમ કે બધા લોકો જમવા માં વેજિટેબલ બાર કઢી નાખે છે તો સાથે ક્રશ કરી મે હેલ્ધી બનાવ્યો છે. Hemali Devang -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે Jigna Patel -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે બાળકો ને સાઉથ ઇન્ડિયન ફૂડ બૌ ભાવે છે. તો બાળકો એમાં શાક દેખાય એઉ નથી ખાતા તો આ રીતે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા સમય માં સરસ પણ બને છે. Maitry shah -
સાઉથ ઇંડિયન પ્લેટર (South Indian platter-dhosa, idli, uttapam recipe in gujarati)
સાઉથ ઈન્ડિયન ક્યુઝીન મારું બહુ જ ફેવરિટ છે અને મારા આખા ફેમિલી નું પણ. વીક માં 1 વાર તો બને જ. દર વીક માં જુદું જુદું. પણ આજે મેં અહીંયા એક પ્લેટર બનાવ્યું છે જેમાં ઈડલી, મસાલા ઢોંસા, મૈસૂર મસાલા ઢોંસા અને ઉત્તપમ બનાવ્યા છે. જોડે સંભાર અને ચટણી તો ખરા જ.#south #સાઉથ Nidhi Desai -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
#સાઉથસંભાર એક દાળ નું પ્રકાર છે જ આખા ભારત માં એકદમ ફેમસ છે. સંભાર નો આવિષ્કાર તમિલ રજાઓ એ ૧૭ મી સદી માં કર્યો હતો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમ કે ઢોસા, રાઈસ, ઉત્તપમ, અડાઈ વગેરે સંભાર વગર અધુરી છે. એમ તો સાઉથ માં ઘરે ઘર ની સંભાર ની રીત અલગ હોઈ છે.. એનો અલગ મસાલો બનાવી એમાં નાખવામાં આવે છે.જેને લીધે એ ઉકળતો હોય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાઇ છે.તો ચાલો શીખીએ આજે આૈથેંતિક્ સંભાર ની રીત. Kunti Naik -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
#CJM#Week - 1આ સંભાર મસાલો ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
વેજીટેબલ સંભાર તાજા મસાલા સાથે (VegetableSambhar & Fresh Masala Recipe In Gujarati)
#KS5#CookpadIndia#COOKPADGUJRATI દક્ષિણી વાનગી માં સંભાર નું એક આગવું મહત્વ છે. ઈડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા, ભાત વગેરે સાથે તેનું કોમ્બિનેશન સરસ લાગે છે અથવા તો એના વગર સાઉથ ઇન્ડિયન ડિશ અધૂરી ગણાય.... અહી મેં તાજા મસાલા સાથે ખૂબ બધા શાક ઉમેરી ને વેજીટેબલ સંભાર તૈયાર કરેલ છે. Shweta Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 સંભાર સંભાર આમ તો દક્ષિણ ભારત ની વાનગી છે પરંતુ આખા દેશમાં બધે જ પોતીકી બની ગઈ છે કારણ તેમાં વપરાતા ખાસ શાક ભાજી અને ખાસ મસાલાઓ વડે તે ખૂબ સ્વાદિષ્ટ પુરવાર થઈ છે અને ગુજરાતીઓ સંભાર ને ખાસ પસંદ કરે છે...ઈડલી , ઢોસા, ઉત્તપમ કે વડા સાથે તેને પીરસવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે Chhatbarshweta -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (2)