કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212

આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  • 250 ગ્રામચણાનો લોટ
  • 1 વાટકીરાંધેલા ભાત
  • 1 - 2લીલા મરચાં
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચું સ્વાદ મુજબ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલીંબુનો રસ
  • સોડા જરુર મુજબ
  • તેલ તળવા માટે
  • પાણી જરુર મુજબ
  • ખાંડ સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો એક બાઉલમાં આપણે લીલા મરચાં,ખાંડ અને લીંબુનો રસ લઈ ને મીક્સ કરશુ

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે બાઉલમાં માં ચણાનો લોટ નાખી ને તેમાં મીઠું અને મરચું ઉમેરવાનું

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાવાના સોડા, ગરમ મસાલો અને ભાત ઉમેરી ને આપણે ભજીયા નુ ખીરું તૈયાર કરશું ખીરું બહુ પતલુ ન થાય એ ધ્યાન રાખી એમા પાણી ઉમેરવુ

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરું તૈયાર થયા પછી હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનુ

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ના ખીરા ને ધીરે ધીરે ચમચી વડે તળવા ના ચાલુ કરીશુ

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભજીયા ને ધીમા તાપે બદામી રંગ ના થાય ત્યાં સુધી તળવા ના પછી જારા વડે આપણે તેને બહાર કાઢી લેશું

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ભાત ના ભજીયા જેને ટામેટા ના સોસ સાથે ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212
પર March 27, 2021 09:31

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 19, 2021 09:17
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  4. સાંભાર(sambar. Recipe in Gujarati)
  5. ફુદીના ની સુકવણી (Dry Mint Leaves Recipe In Gujarati)
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. ગાજરનો સંભારો
  3. દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  4. સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14788256
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close