કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#CT
#cookpadindia
#cookpadgujrati
મુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.
બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૭ નંગટામેટા
  2. ૧ કપલીલા તાજા વટાણા
  3. ૧૦૦ ગ્રામ દૂધી
  4. ૫૦ ગ્રામ ફ્લાવર
  5. ૧૦૦ ગ્રામકોબી
  6. ૫- ૬ ફણસી
  7. ૧ગાજર(optional)
  8. ૧મોટું કેપ્સિકમ
  9. ૨કાચા કેળા/ બટાકા
  10. કાંદા લસણ (ખાતા હોય તો)
  11. ૪- ૫ લીલા મરચા
  12. પાવભાજી મસાલો બનાવવા માટે:
  13. ૫ tspઆખા ધાણા
  14. ૩ tspઆખું જીરું
  15. ૧ tspવરિયાળી
  16. ૬-૮ કાશ્મીરી સુકા મરચા
  17. 1/2 tspસુકા મેથી દાણા
  18. ૧ ટુકડોતજ
  19. ૨તજ પત્તા
  20. ૩ચક્રીફૂલ
  21. ૫-૬ લવિંગ
  22. ૧મોટો એલચો
  23. ૧ tspઆખા મરી
  24. 1/4 tspહળદર
  25. ૧ tspઆમચૂર પાઉડર
  26. 1/2સૂંઠ પાઉડર
  27. ૧ tspકાશ્મીરી મરચું પાઉડર
  28. ૧ tspચંચળ પાઉડર
  29. લાલ પેસ્ટ બનાવવા માટે:
  30. ૪ tspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  31. ૨ tspતેલ
  32. પાણી જરૂર મુજબ
  33. ૪ tspબટર
  34. ૨ tspતેલ
  35. લાદી પાવ
  36. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાવભાજી મસાલો બનાવવા: એક પેન માં પહેલા આખા ધાણા,જીરું અને વરિયાળી ને સ્લો ફકેમ પર શેકો.કલર ચેન્જ ન થવો જોઈએ. એ શેકાય જાય એટલે બીજી પ્લેટ માં કાઢી લો.પછી તેમાં તજ પત્તા,તજ,લવિંગ,મેથી એલચો,ચક્રીફુલ,મરી શેકી લો.તેને પણ અલગ કાઢી લી.તેના પછી સુકા લાલ મરચા અલગ થી શેકી લો.આ બધા ને શેકાતા અલગ અલગ ટાઈમ લાગે છે તેથી અલગ અલગ શેકવા.બધું ઠંડું થઈ જાય એટલે તેમાં હળદર,લાલ મરચું,આમચૂર, સુઠ અને સંચળ એડ કરી મિક્સર જાર માં વાટી લો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાવભાજી મસાલો. આને આખું વર્ષ સાચવી શકાય છે.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોબી,ફ્લાવર,ગાજર ને બારીક સમારી લો.વટાણા,બધા શાક,કેળા/ બટાકા ને અલગ અલગ બાઉલ માં મૂકી ને કૂકર માં બાફી લો. બ્લેન્ડર થી અધ કચરું બ્લેન્ડ કરી લો.એકદમ ફાઈન પેસ્ટ નહિ. અને બહુ જાડું પણ નહિ.વટાણા થોડા જ ક્રશ કરવા.બાકી ના આખા જ સાઇડ પર રાખવા.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    લાલ પેસ્ટ બનાવવા એક બાઉલ માં લાલ મરચું તેલ અને પાણી મિક્સ કરી ને તેને ૫ મિનિટ માટે હલાવો..એક સાઇડ રહેવા દો.(લસણની ચટણી ખાતા હોય તો તે)

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટામેટા અને લીલા મરચા ને ચોપર માં ક્રશ કરી લો.(કાંદા ખાતા હોય તો તેને પણ બારીક ચોપ કરી લો.લસણ ની ચટણી પણ થોડી પાતળી કરી લી.)

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    કેપ્સિકમ બારીક સમારી લો.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક મોટા પેન માં બટર અને તેલ ગરમ કરો, પાવભાજી માં બટર તો છૂટ થી નાખવા પડે હો....તેમાં કેપ્સિકમ એડ કરી સાતડો.(કાંદા ખાતા હોય તો, તે અને લસણ ની ચટણી એડ કરી સાતડો.) પછી તેમાં ક્રશ કરેલા ટામેટા એડ કરો.સાતડો.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    તેલ એકદમ છૂટું પડે એટલે તેમાં ક્રશ કરેલા શાક એડ કરવા. હલાવવું એકરસ થાય એટલે મીઠું એડ કરવું.સાઇડ પર રાખેલા આખા વટાણા પણ એડ કરી દેવા.જરૂર મુજબ પાણી નાખી સ્લો flem પર ઉકળવા દો.તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ભભરાવી દો.તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવું texture અને કલર.તેના થી પણ ચટપટી તીખી ચટાકેદાર મુંબઈ special પાવભાજી.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    લાલ પેસ્ટ માં થોડું સંચળ, પાણી,બટર,થોડી કોથમીર એડ કરો.એક તવા માં બટર ગરમ કરો તેમાં ૧ ચમચી આ પેસ્ટ એડ કરી પાવ ને બંને બાજુ ફટાફટ શેકી લો.બળવું n જોઈએ.સલાડ અને લીંબુ સાથે સર્વે કરો.

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર March 30, 2021 11:58
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Top Search in

  1. 4th for spice
  2. 4th for મોટી ઈલાયચી
  3. 8th for સૂંઠ પાઉડર

ટિપ્પણીઓ (41)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
June 03, 2021 11:23
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  2. સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
  3. દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
  4. ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
  5. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  1. હમસ (Humus Recipe In Gujarati)
  2. મટકી મિસળ (Matki Misal Recipe In Gujarati)
  3. મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
  4. માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close