બુંદી ના લાડુ (Boondi Laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાનોલોટ લઈ ને તેમા ચપટી બેકિંગ સોડા નાખી ને મિક્સ કરવુ પછી તેમા જરૂર મુજબ પાણી નાખી ને મિક્સ કરવુ બોવ પાતળુ નય ને બોવ ઘાટુ એ ય નઈ. ભજીયા ના ખીરા થી થોડુ પાતળુ કરવા નુ.
- 2
પછી એકસરખા કાણા વાળો જારો લઈ ને તેના વડે મિડીયમ તાપે બુંદી પાડવી. ને કડક જેવી લાગે તયા સુધી તળી લેવી.
૧ વાટકી ખાંડ ને અડધી, પોણી વાટકી પાણી નાખી ને ૧ તાર જેવી ચાસણી તૈયાર કરવી. તેમા ઇલાયચી, કેસર ને નાખી ને મિક્સ કરવુ. - 3
પછી તેમા તળેલી બુંદી નાખી ને મિક્સ કરવુ તેના પર જરૂર મુજબ ઘી ને ડા્યફૂટ નાખી ને લાડુ વાળવા. ને બદામ ની કતરણ થી ગા્નિસ કરી ને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14805317






ટિપ્પણીઓ