ખારેક માવા ની બરફી (સુગર ફ્રી)

Amita Patel
Amita Patel @cook_26429094

ખારેક માવા ની બરફી (સુગર ફ્રી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ ખારેક પાઉડર
  2. ૨૫ ગ્રામ ખજૂર
  3. ૨૦૦ ગ્રામ દૂધ નો મોળો માવો
  4. ઘી ૩ચમચી
  5. ડ્રાયફ્રુટસ મરજી મુજબ આશરે.
  6. અંજીર... આલુ... પ્લમ... કાજુ... બદામ.. અખરોટ.. દ્રાક્ષ... મગસતર
  7. પંપકીન શીડઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડક ડ્રાયફ્રુટસ ને મિક્ષર મા ક્રશ કરી લો અને સોફ્ટ ડ્રાયફ્રુટસ ને કટ કરી લો. (ખારેક પાઉડર નેચરલી સ્વીટ હોવાથી ખાંડ નો ઉપયોગ કરવો નહિ.

  2. 2

    એક કળાઈ મા માવાને શેકી લો. તેમા ખારેક નો પાઉડર નાખી હલાવી લો. હવે કાચું ઘી ૩-૪ ચમચી નાખી ક્રશ કરેલો ડ્રાયફ્રુટસ નો અધકચરો ભૂકો નાખી હલાવી લો. હવે કટ કરેલા ખજૂર અને સોફ્ટ કટ કરેલા ડ્રાયફ્રુટસ નાખી હલાવી લો. જરુર મુજબ નાની લાડુ બનાવી લો. ફ્રીજમાં મૂકવું... 5-6 દિવસ ચાલે તેટલુ જ બનાવી... Family ના દરેક જણ રોજ એક ખાઈ ઈમ્યુનીટી પાવર મજબૂત બનાવો.... માવા વગર બનાવી શકાય.... ઘી મા ખારેક પાઉડર નાખી અને ડ્રાયફ્રુટસ નો ઝીણો ભૂકો કરી ને.

  3. 3
  4. 4
  5. 5

    એક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_26429094
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes