ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)

SHah NIpa @Nipa_007
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ છોલી અને છીણી લો
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી અને ગાજરના છીણને થોડીવાર માટે સાંતળો ત્યારબાદ તેમાં ગરમ દૂધ ઉમેરતા જાઓ
- 3
દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવ્યા કરો. હવે તેમાં ખાંડ ઉમેરો ઇલાયચી પાઉડર ઉમેરો કેસર નાખો ડ્રાયફ્રૂટ્સ નાખો અને હલાવતા રહો
- 4
ખાંડ નું પાણી બળી જાય અને હલવાનો કલર થોડો ડાર્ક આવી જશે એટલે પછી બધું પાણી બર્યા પછી ગેસ બંધ કરી દો ગાજરનો હલવો તૈયાર છે ડ્રાય ફ્રુટ થી સજાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806546









ટિપ્પણીઓ (5)