કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week3
ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું.

#GA4 #Week3
ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ લોકો માટે
  1. ૨-૩ નંગ ગાજર
  2. ૫૦૦ મિલી દૂધ ફૂલ ફેટ વાળું
  3. ૩ઈલાયચી નો પાઉડર
  4. ૫કાજુ અને બદામ ની કતરણ
  5. ૨ મોટી ચમચીસાકર નો ભૂકો
  6. ૧ મોટો ચમચોઘી
  7. ૧ મોટો ચમચોઘર નાં દૂધ ની મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઇ, છાલ કાઢીને છીણી લો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગાજર નું છીણ નાખીને હલાવો. ગાજર માં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી હલાવો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ફૂલ ફેટ વાળું ગરમ દૂધ ઉમેરો અને વારંવાર હલાવતાં રહો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મોટા ભાગ નું દૂધ બળી જાય એટલે તેમાં ઘરની મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરો અને હલાવતાં રહો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગાજર નું છીણ, દૂધ અને મલાઈ બધું એકદમ એક રસ થઈ જાય અને પાન માં થી ઘી છૂટું પડે એટલે તેમાં સાકર નો ભૂકો, ઈલાયચી પાઉડર અને કાજુ બદામ ની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ગાજર નો હલવો.સર્વિંગ બાઉલ માં કાઢી મજા માણો.....

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર April 01, 2021 13:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
  2. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  3. સોલકઢી (Solkadhi recipe in Gujarati)
  4. પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
  5. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  1. ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
  2. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  3. પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati)
  4. રાજસ્થાની મિક્ષ દાળ (Rajasthani Mix Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14809698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close