કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
8 થી 9 મફિન્સ
  • 1 કપઘઉંનો લોટ
  • 1/4 કપદહીં
  • 1/3 કપફ્રેશ ઓરેન્જ જ્યુસ
  • 3 tbspકોકો પાઉડર
  • 1/3 કપદળેલી ખાંડ
  • 2 tbspકોફી અને પાણીનું મિશ્રણ
  • 1/4 કપતેલ
  • 1 tspવેનીલા એસેન્સ
  • 1/2 tspબેકિંગ સોડા
  • 1 tspબેકિંગ પાઉડર
  • 1 tbspકોન ફ્લોર
  • ચપટીમીઠું
  • દૂધ જરૂર મુજબ
  • ઓરેન્જ ઝેસ્ટ અને ચોકલેટ ચિપ્સ ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં અને દળેલી ખાંડ લઈને મિક્સ કરો.. હવે તેમાં ઓરેન્જ જ્યુસ અને વેનિલા એસેન્સ તથા કોફીનો મિશ્રણ નાખીને મિક્સ કરો

    ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઘઉંનો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર corn flour આ બધુ દહીંવાળા મિશ્રણમાં ઉમેરો હવે મિક્સ કરો

  3. 3

    આ મિશ્રણને સેમી સોફટ રાખવું.. મિશ્રણ ઘટ લાગે તો દૂધ ઉમેરવું

  4. 4

    હવે ઓવનને 180 ડિગ્રી પર preheat કરવું ત્યારબાદ તૈયાર કરેલા બેટર ને મફિન્સ tray માં નાખીને ઉપરથી ચોકલેટ ચિપ્સ અને ઓરેન્જ zest નાખીને ડેકોરેટ ને કરવું ત્યારબાદ બેક કરવા મૂકવું 25 મિનીટ માટે

    ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મફિન્સ ટ્રેને બહાર નીકાળી એકદમ ઠંડુ થવા દેવું હવે તૈયાર છે આપણા ઘઉંના ચોકલેટ ઓરેન્જ મફિન્સ..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર April 08, 2021 16:44

ટિપ્પણીઓ (6)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
May 21, 2021 08:54
ઓરેન્જ જ્યુસ ની જગ્યા એ મેંગો જ્યુસ લઇ શકીએ?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ નારંગી Muffins

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
  2. પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
  3. ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
  5. વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  1. આંબલી ભાત (Ambli Bhat Recipe In Gujarati)
  2. વૉટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  3. દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
  4. ઓરિઓ મઠ્ઠો (Oreo Matho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14838190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close