દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499
શેર કરો

ઘટકો

20 મીનિટ
2 લોકો
  1. 200 ગ્રામદૂધી
  2. 1નાની ડુંગળી
  3. 1નાનુ ટામેટાં
  4. 3-4 કળી લસણ
  5. 1 ઇંચઆદ
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરુ પાઉડર
  8. 1 ચપટીહળદર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચીઘી
  11. 1/2 ચમચીજીરું
  12. જરૂર મુજબ કોથમીર
  13. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    દૂધી લો અને તેને યોગ્ય રીતે ધોઈ લો. હવે તેને નાના નાના ટુકડા કરી લો.

  2. 2

    એક મિક્સર જારમાં ડુંગળી, ટામેટાં, લસણ અને આદુ નાખો. એની સરસ પેસ્ટ બનાવો.

  3. 3

    એક પ્રેશર કૂકર લો અને તેલ અને ઘી નાખો. તરત જ તેલ અને ઘી ગરમ થાય એટલે હીંગ, જીરું અને લીમડો નાખો.

  4. 4

    હવે તેમાં બારીક પેસ્ટ નાખો.

  5. 5

    તેમાં લાલ મરચું, મીઠું, હળદર અને ધાણાજીરુ પાઉડર નાખો.

  6. 6

    હવે તેમાં દૂધી ઉમેરો. તેને મિક્સ કરો.

  7. 7

    હવે ઢાંકણ બંધ કરો અને તેને 3 સીટીઓ સુધી પકવા દો.

  8. 8

    તમારું સ્વાદિષ્ટ દૂધી નુ શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

Similar Recipes