વૉટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે દરેકને કંઈક ઠંડુ પીવા નું મન થાય છે અને આ તરબૂચ ના જ્યુસમાં વધારે પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે તેથી આપણને ગરમીને લીધે જે પરસેવો થાય છે એ પરસેવો માટે આપણા શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે તો તેનું બેલેન્સ કરવા માટે તરબૂચ નો જ્યુસ ઘણું ફાયદાકારક બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 1 બાઉલ તડબુચના ટુકડા
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. ફુદીનાનાની ડાળખી
  5. ટુકડાબરફના
  6. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તરબૂચ ને પાણીથી ધોઈ તેના બીયા કાઢી નાના પીસ કરવા

  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં તરબૂચ ના પીસ, ખાંડ,ચાટ મસાલો, ફુદીના ની ડાળખી ને લીંબુ નીચોવી બરફના ટુકડા નાખી crush કરવું ત્યારબાદ ગરણી થી ગાળી લેવું

  3. 3

    હવે તૈયાર છે ઠંડુ પીવા લાયક તરબૂચ નો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes