કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા ને ધોઈ લેવા પછી એમા 3 ગણુ પાણી નાખી કૂકર મા મૂકી 4 સીટી વાગવા દેવી ભાત બનાવી લેવા
- 2
ત્યારબાદ ભાત ઠંડા થવા દો પછી એમા દહીં નાખો અને મીઠું નાખીને મિક્સ કરો
- 3
પછી એક કડાઈ મા ઘી મૂકીને રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો જીરૂ તતડે એટલે તેમાં લીલુ મરચુ જીણુ સમારેલુ અને મીઠા લીમડાના પાન નાખી તરત હીંગ નાખો વઘાર તૈયાર કરેલ ભાત મા નાખી દો અને સરખુ મિક્સ કરો
- 4
ભાત બનાવવામાં પાણી ના બદલે છાશ થી પણ બનાવી શકાય જે આપણી વિસરાઈ ગયેલી વાનગી ઘેશ બનશે
- 5
તો તૈયાર છે વિટામિન B 12 ની કમી વાળા માટે કર્ડ રાઈસ
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14855891












ટિપ્પણીઓ