કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી નું ગરમાણુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી નું ગરમાણુ રેસીપી મુખ્ય ફોટો

કેરી નું ગરમાણુ

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

કેરી નું ગરમાણુ

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ નંગકાચી કેરી
  • ૩ કપપાણી
  • જરૂર મુજબ ખાંડ અને ગોળ
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચીઘઉંનો લોટ
  • ૧ નંગતજ નો ટુકડો
  • ૪ નંગલવિંગ
  • ૧ ચમચીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા કડાઈમાં ૧ ચમચી ઘી નાખીને તેની અંદર ઘઉંનો લોટ નાખી ઘઉંના લોટને શેકો. લોટ શેકાઈ જાય એટલે તેમાં થી સરસ સુગંધ આવે ત્યારબાદ ગેસ બંધ કરી લોટને એક વાડકીમાં કાઢી લો.

    કેરી નું ગરમાણુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટની પાણી નાખી પેસ્ટ બનાવી અલગથી બાજુ પર મુકી રાખો. હવે એજ કડાઈમાં ફરીથી એક ચમચી ઘી લઇ તેમાં જીરુ તજ અને લવીંગ નાખી કેરી ના છીણને નાખો.

    કેરી નું ગરમાણુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કેરી બરાબર 3 કપ પાણી નાખી કેરી ને થોડી વાર પાણીમાં ચડી જાય ત્યાં સુધી ઉકાળો.

    કેરી નું ગરમાણુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દસ મિનિટમાં કેરી ચડી જાય એટલે તેની અંદર ખાંડ અને ગોળ જરૂર મુજબ લઇ સ્વાદ પ્રમાણે નાખવું.

  5. 5

    હવે ખાંડ અને ગોળ ઓગળી જાય એટલે એમાં ઘઉંના લોટની પેસ્ટ અને ઉમેરો હવે બધું સરસ રીતે હલાવી પાંચ મિનિટ ઉકાળો

    કેરી નું ગરમાણુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પાંચ મિનિટ ઉકાળ્યા બાદ કેરીનું ગરમાણુ તૈયાર છે તેને રોટલી સાથે પીરસો.

    કેરી નું ગરમાણુ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર April 13, 2021 16:58
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
April 22, 2021 04:08
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
  2. તરબૂચ મોઈતો (Watermelon mojito Recipe in Gujarati)
  3. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. ફુદીના શિકંજી (Pudina Shikanji Recipe In Gujarati)
  5. પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
  1. પટ્ટી સમોસા (નૂડલ્સ વાળા)
  2. પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)
  3. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe in Gujarati)
  4. ભાત ના રસિયા મુઠીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860736
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close