લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈને મીઠું નાખી બાફી લો.
- 2
પેન માં તેલ લઈ રાઈ જીરું નો વઘાર કરી લીલા મરચા ડુંગળી સાંતળો. આદુ લસણ ની પેસ્ટ ટામેટા એડ કરી મસાલા કરી ટામેટા સરસ બફાઈ જાય પછી ચણા એડ કરી જરૂર જેટલું પાણી ઉમેરી કુક થવા દ
- 3
બધું એકરસ થાય પછી ગરમ મસાલો કોથમીર એડ કરી ગેસ બન્દ કરો.
- 4
રોટલી કે રોટલા સાથે એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14875038













ટિપ્પણીઓ