દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#AM3
#sabji/shaak
આમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું

દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)

#AM3
#sabji/shaak
આમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો માટે
  1. 750 ગ્રામ ભીંડા લાંબા કટ કરેલા
  2. 200 ગ્રામ દહીં
  3. 3-4 ચમચીખાંટા અથાણા નો મસાલો
  4. લસણ, આદુ ની પેસ્ટ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરૂ
  7. ચપટીહીંગ
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરું
  11. મીઠું જરુર મુજબ
  12. 2 ચમચી તેલ ભીંડા વધારવા
  13. 2 ચમચી તેલ દહીં વધારવા

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ધોઈ, લુછી, ઊભા લાંબા સારો, લસણ આદુ ની પેસ્ટ બનાવીને રાખો, કડાઈ માં તેલ ગરમ મુકો તેમાં ભીંડા 70 % જેટલા મીઠું નાખીને ચડવી લો

  2. 2

    બીજી કડાઈ માં તેલ લો તેમાં રાઈ, જીરુ, હીંગ, લસણ આદુ ની પેસ્ટ, નાખો તેમા દહીં વલોવી ને તેમાં નાખો પાણી એડ કરવુ નહી તેમાં મરચુ, હળદર, મીઠું ઉમેરી હલાવતા રહો પછી તેમાં ભીંડા એડ કરી દેવા તેમાં 3-4 ચમચી ખાંટા અથાણા નો મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી 2 મીનીટ પછી ગેસ બંધ કરી લેવો
    ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes