કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)

#cookpadgujarati
ગરમી માં આઇસ્ક્રીમ અને ગુલ્ફી ખાવાની અને બરફ ખાવાની મજા અલગ આવતી હોય છે હું અવારનવાર વારાફરતી વધુ બનાવતી રહું છું . બહાર ના આઇસ્ક્રીમ ગમે એટલા ખાઈએ પરંતુ તેમાં પાઉડર અને બીજા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ને લીધે તે ઓરીજીનલ જેવા લાગતા નથી.lજ્યારે ઘરમાં દૂધ ઉકાળીને બનાવેલી ગુલ્ફી કે આઇસ્ક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે એકદમ ઓરીજનલ .

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધને એક ઉભરો આવા દો.અને ત્યારબાદ ગેસ ની ફલેમ એકદમ ધીમી કરીને તેને ઉકળવા દો. વચે વચે હલાવ્યા કરવું.
- 2
દૂધ ઉકળીને 1/2 થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખો એલાયચી નાખો કેસરવાળું દૂધ નાખો અને ખાંડ નાખીને ફરીથી પાંચ મિનિટ ઉકાળો
- 3
જો તમારે ગરમ દૂધમાં ખાંડ ના નાંખવી હોય તો દૂધ એકદમ ઠંડુ થયા બાદ પણ તમે ખાંડ પધરાવી શકો છો ત્યારબાદ તેને ગુલ્ફી ના મોલ્ડ માં ભરીને ડીપ ફ્રીઝરમાં મૂકી દો.બીજે દિવસે તેનો તમે ઉપયોગ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)