દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને વચ્ચે થી થોડા કટ કરી લો ૨ ચમચી તેલ કડાઈ માં નાખી ભીંડા ને ફ્રાય કરી લો. ત્યારબાદ ભીંડા ને એક બાઉલ માં કાઢી લો.. એજ કડાઈ માં પાછું ૨ ચમચી તેલ નાખી મેથી રાઈ ને હિંગ નો વઘાર કરો.
- 2
વઘાર બાદ દહીં ઉમેરી.. હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું નાખો ત્યારબાદ દહીં ના વઘાર ને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બેસન નાખો અને દહીં ને જરા ઘટ થવા દો.
- 3
પછી ફ્રાય કરેલા ભીંડા તેમાં ઉમેરો ને ૧ ૦ મિનિટ ધીમા તાપે થવા દો. મીઠું સ્વાદમુજબ ઉમેરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14903987












ટિપ્પણીઓ