કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Ami Sheth Patel @cook_25416621
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મિક્સર જાર માં કાંદા લસણ આદુ ટામેટા ને ક્રશ કરવા.
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરી કાજુ લાઈટ બ્રોવન ફ્રાય કરી બોલ માં કાઢવા.
અને એમાં જીરું,હિંગ નો વઘાર કરી મિક્સર ની પેસ્ટ ઉમેરવી સૌતે કરી
તેમાં ગરમ મસાલા,કાશ્મીરી મરચું, મીઠુ ઉમેરી મિક્સ કરવું - 3
હવે ગ્રેવી માં કાજુ,શીંગદાણા,લીલા ધાણા,ગાંઠિયા મિક્સ કરી ગરમ શાક સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14907701











ટિપ્પણીઓ