આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)

આલુ ટુક સિંધી સ્ટાઇલથી બનાવવામાં આવતું બટાકાનું સૂકું શાક છે જેમાં બટાકા ને બે વાર તળીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો ભરવામાં આવે છે. આલુ ટુક સિંધી કઢી અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આખા ભોજન સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.
આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)
આલુ ટુક સિંધી સ્ટાઇલથી બનાવવામાં આવતું બટાકાનું સૂકું શાક છે જેમાં બટાકા ને બે વાર તળીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો ભરવામાં આવે છે. આલુ ટુક સિંધી કઢી અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આખા ભોજન સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને સરસ રીતે ધોઈ લેવા કેમ કે એની છાલ ઉતારવાની નથી. હવે તેને લાંબા ટુકડા માં કાપી લેવા. કાપેલા બટાકાને પાણીમાં થોડીવાર માટે રહેવા દેવા. આલુ ટુક પર છાંટવાનો મસાલો બનાવવા માટે મરચું, ધાણાજીરુ, મીઠું, સંચળ અને આમચૂર ને ભેગા કરી લેવા.
- 2
બટાકાને એક ચારણીમાં કાઢી ને કોરા થવા દેવા. મીડીયમ તાપ પર તેલ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કરીને બટાકા ઉમેરવા અને તળી લેવા. બટાકા ચડી જવા જોઈએ અને હલકા ગુલાબી રંગના થવા જોઈએ.
- 3
તળેલા બટાકા થોડા ઠંડા થાય એટલે હાથ ની હથેળી ની મદદથી વજન આપીને થોડા થોડા દબાવી લેવા. બટાકા ને ફ્રિજમાં 15 મિનિટ માટે મૂકી દેવા. (આ રીતે બટાકા અગાઉથી તૈયાર કરીને શાક બનાવવા ના સમયે પાછા તળી શકાય). હવે તેલ એક્દમ ગરમ કરી થોડા થોડા બટાકા ઉમેરીને બધા જ બટાકા ને મીડીયમ થી હાઈ હીટ પર બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.
- 4
તળેલા બટાકા પર તૈયાર કરેલો મસાલો છાંટવો અને લીલા ધાણા ભભરાવી બધું બરાબર મિક્સ કરી લેવું.
- 5
. આલુ ટુક ને સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસીલે આલુ (Raseele Aloo Recipe In Gujarati)
રસીલે આલુ અથવા ડૂબકી આલુ તરીકે જાણીતી આ સબ્જી ઉત્તર ભારતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે આ એક ઉત્તર ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કાંદા અને લસણ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવતો આ એક બટાકાના શાક નો ખૂબ જ સ્વાદિષ્ટ પ્રકાર છે. આ રીતનું બટાકાનું રસાવાળું શાક ટ્રાય કર્યા પછી તમે ચોક્કસ વિચારમાં પડી જશો કે રસાવાળું બટાકાનું શાક આવી રીતે પણ બની શકે અને આટલું સ્વાદિષ્ટ લાગી શકે!#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8 સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં ચણાના લોટમાંથી એટલે કે બેસન માંથી જ સેવ બનાવતા હોઈએ છીએ. પણ મેં આજે ચણાના લોટમાં આલ ઉમેરીને આલુ સેવ બનાવી છે. જેનો ટેસ્ટ બેસન સેવ કરતા થોડો અલગ અને વધુ સરસ આવે છે. આ સેવાનો ઉપયોગ સૂકા નાસ્તા તરીકે કરી શકાય છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, પ્રવાસમાં લઇ જવા માટે કે ઘરમાં ફરસાણ તરીકે ચા સાથે ખાવા માટે આ સેવ ઘણી સારી પડે છે. Asmita Rupani -
જોધપુરી આલુ / રાજસ્થાની આલુ / આલુ ફ્રાય (Jodhpuri aloo Recipe in Gujarati.)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad બેબી પોટેટોસ માંથી બનાવવામાં આવતું જોધપુરી આલુ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી જોધપુરી આલુ, રાજસ્થાની આલુ, ચટપટું આલુ ફ્રાય એમ ઘણા નામોથી પ્રખ્યાત છે. આ વાનગી ઘણા ઓછા સમયમાં ફટાફટ ખુબ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ રાજસ્થાનની ખૂબ જ ફેમસ વાનગી જોધપુરી આલુ કઈ રીતે બને છે. Asmita Rupani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
આલુ મસાલા પાત્રા (Aloo Masala Patra Recipe In Gujarati)
#આલુપાત્રા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. મેં તેમાં બટાકાનું કોમ્બિનેશન કરીને આલુ મિશ્રણ ભરીને પાત્રા તૈયાર કર્યા છે. Bijal Thaker -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB આલુ સેવ ચટપટી અને કરારી હોય છે.ચા સાથે અથવા એમજ ખાવા ની મજા આવે છે. Bhavini Kotak -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
બટાકાની ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે બટાકા બાફીને કે સમારીને પેનમાં ચેળવીને તેનું શાક બનાવીએ છીએ.આજે મેં અહીં લગ્ન પ્રસંગે તળીને બનાવવામાં આવતું બટાકાની ચીપ્સ નું શાક બનાવ્યું છે. Urmi Desai -
ધનીયા આલુ (Dhaniya Aloo Recipe in Gujarati)
આ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે અથવા સબ્જી તરીકે એમ બંને રીતે ખાય શકો છો. એકદમ ટેંગી અને ટેસ્ટી ધનિયા આલુ. બનાવવા માં પણ એકદમ સરળ.#આલુ Shreya Desai -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
-
આલુ ક્રિસ્પી પકોડા (Aloo Crispy Pakoda Recipe In Gujarati)
આલુ પકોડા બધા ને ભાવે એવા મસ્ત આલુ પકોડા છે#GA4#Week 1 Rekha Vijay Butani -
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલુ સેવ (Aloo Sev Recipe in Gujarati)
#GA4#Week9#Friyઆલુ સેવ મને ખૂબ ભાવે .. કાલે એક ટીવી કુકિંગ શોમાં એ રેસીપી જોઈ અને પહેલી વખત ઘરે ટ્રાય કરી ખુબ ટેસ્ટી અને અસલ બહાર જેવી સેવ બની... જેને પણ આલુ સેવ ભાવતી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો... Hetal Chirag Buch -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
-
More Recipes
ટિપ્પણીઓ (15)