રીફ્રેશીંગ ડ્રીન્ક (Refreshing Drink Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#Summer
#cookpadgujrati
#cookpadindia

અહીં મે ચાર કલરફુલ રીફ્રેશીંગ ડ્રીન્ક લેમન ફુદીના મોઇતો અને શિકંજી ની સાથે જામફળ અને પાઈનેપલ નુ શરબત સર્વ કર્યુ છે જેની રેસીપી મે કુકપેડ મા પહેલા મુકી છે અને જે ખાંડ અને લેમન સીરપ બનાવ્યુ છે એ વધારે બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમે લીંબુ શરબત તરીકે કે બીજા કોઈ પણ શરબતમાં નાખી શકાય

રીફ્રેશીંગ ડ્રીન્ક (Refreshing Drink Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#Summer
#cookpadgujrati
#cookpadindia

અહીં મે ચાર કલરફુલ રીફ્રેશીંગ ડ્રીન્ક લેમન ફુદીના મોઇતો અને શિકંજી ની સાથે જામફળ અને પાઈનેપલ નુ શરબત સર્વ કર્યુ છે જેની રેસીપી મે કુકપેડ મા પહેલા મુકી છે અને જે ખાંડ અને લેમન સીરપ બનાવ્યુ છે એ વધારે બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમે લીંબુ શરબત તરીકે કે બીજા કોઈ પણ શરબતમાં નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. લેમન ફુદીના મોઇતો માટે
  2. ૧/૨ નંગલીંબુ
  3. ૬-૮ ફુદીના ના પાન
  4. ૧ ચમચીલેમન અને ખાંડ સીરપ
  5. સોડા
  6. બરફના ટુકડા
  7. શિકંજી માટે
  8. ૧/૨ ચમચીશેકેલું જીરુ પાઉડર
  9. ૨ ચમચી ખાંડ અને લેમન નુ સીરપ
  10. ૧/૮ ચમચી સંચળ પાઉડર
  11. સાદી સોડા
  12. બરફના ટુકડા
  13. ખાંડ લેમન સીરપ માટે
  14. ૧ વાટકીખાંડ
  15. લીંબુ
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સીરપ બનાવવા માટે ખાંડ મા ૧/૪ વાટકી પાણી નાખી ઘટ્ટ ચાસણી કરવાની ને ઠંડુ થાય પછી લીંબુ નો રસ નાખવાનો

  2. 2

    ૧ ગ્લાસમા લીંબુ ના ટુકડા અને ફુદીના ના પાન નાખી ને નાના દસ્તા થી થોડુ ક્રસ કરવુ, બનાવેલુ સીરપ ને મીઠું નાખીને
    બરફ ના ટુકડા નાખી સોડા નાખવી આ આપણું મોઇતો ડ્રીન્ક તૈયાર છે

  3. 3

    હવે શિકંજી માટે ગ્લાસમાં બનાવેલુ સીરપ, જીરા પાઉડર ને,સંચળ બરફના ટુકડા ને સોડા નાખવી(સોડાને બદલે પાણી પણ નાખી શકાય) તૈયાર છે એક પાચન માટે સારું કહી શકાય એવું ડ્રીન્ક શિકંજી

  4. 4

    જેને કલરફુલ કરવા મે જામફળ અને પાઈનેપલ નુ શરબત તેની સાથે સર્વ કર્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (3)

Similar Recipes