કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

વધુ વાંચો

પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામપાલક
  2. પાણી જરૂર મુજબ
  3. 3 નંગલીલી મરચી
  4. 1 ટુકડોઆદુ
  5. 1 ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 3 ટેબલસ્પૂનતેલ
  8. 1તમાલપત્ર
  9. 1/2 ટીસ્પૂનજીરુ
  10. 1/4 ટીસ્પૂનહિંગ
  11. 2 નંગબારીક સમારેલ ડુંગળી
  12. 1/4 ટીસ્પૂનહળદર
  13. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  14. 1 ટીસ્પૂનધાણાજીરું
  15. 2 ટેબલસ્પૂનપંજાબી ગરમ મસાલો
  16. 150 ગ્રામપનીર
  17. 2 ટેબલસ્પૂનફ્રેશ ક્રીમ
  18. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  19. સજાવવા માટે:
  20. 1 ટીસ્પૂનફ્રેશ ક્રીમ
  21. ચપટીરેડ ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ ને બરાબર સાફ કરી લો. ત્યારબાદ એક વાસણ માં પાલક ડૂબી જાય એટલું પાણી ઉમેરી ને બ્લાંચ(ઉકળવા) કરવા માટે ગેસ પર મૂકો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાલક બરાબર બ્લાંચ થઈ જાય પછી તેને બરફ વાળા ઠંડા પાણી માં કાઢી લો. જેથી તેનો લીલો કલર જળવાઈ રહે.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિક્સર જારમાં પાલક લઈ લો. તેમાં મરચી અને આદુ ઉમેરી ને પેસ્ટ બનાવી લો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ ઉમેરો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સમારેલ ડુંગળી ઉમેરી ને સાંતળો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડુંગળી આછા ગુલાબી રંગ ની થાય એટલે તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને પંજાબી ગરમ મસાલો ઉમેરી લો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મસાલા ચડી જાય પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરી ને 3-4 મિનિટ સાંતળો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ પાલક ની પેસ્ટ ઉમેરી લો અને બરાબર મિક્સ કરો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમાં કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પાલક પનીર નું શાક તૈયાર છે. એક પ્લેટ માં શાક કાઢી તેના પર રેડ ચીલી ફ્લેક્સ અને ફ્રેશ ક્રીમ ઉમેરી ને સજાવો.

    પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર April 22, 2021 10:36

ટિપ્પણીઓ (16)

Lalu Patel
Lalu Patel @khambhat
June 23, 2021 14:25
Good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
  2. લંગરવાલી દાળ અંગારા (Langarvali Dal Angara Recipe In Gujarati)
  3. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  4. વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  5. લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
  1. રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
  2. આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)
  3. લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
  4. બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14907897
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close