કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ (Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ (Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ (Khaman Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો

ખમણ (Khaman Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1+1/2 વાટકી ચણાનો લોટ
  2. 1 ચપટીહળદર
  3. ૧ ચમચીખાંડ
  4. 1/2 ચમચી લીંબુના ફૂલ
  5. 1/2 ચમચી સોડા
  6. 1/2 ચમચી મીઠું
  7. 1 ચમચીવાટેલા આદુ-મરચાં
  8. 4 ચમચીતેલ
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ નંગલીલું મરચું
  12. 10પાન મીઠો લીમડો
  13. કોથમીર અને કોપરાનું છીણ સજાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ ઉપર ઢોકળીયા ને પાણી નાખી ગરમ કરવા મૂકો ત્યારબાદ ચણાનાં લોટને ચાળી તેમાં મીઠું ખાંડ લીંબુ ના ફૂલ અને હળદર નાખી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો

    ખમણ (Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાંચ મિનિટ પછી એમાં વાટેલા આદુ-મરચાં અને સોડા નાખીને મિક્સ કરી દિલ લગાવેલ થાળીમાં ખીરું રેડી ઢોકળીયામાં સ્ટીમ કરવા મૂકો

    ખમણ (Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10 મિનિટમાં ખમણ થઈ જશે ચપ્પુથી ચેક કરી ઉતારો કાપા પાડો વઘાર માટે તેલ ગરમ કરવા મુકો રાઈ હિંગનો વઘાર કરી લીલું મરચું અને લીમડો નાખી ખાંડનું પાણી નાખી બરાબર મિક્સ કરો ચમચીથી ખમણ પર વઘાર નાખી છેલ્લે કોથમીર અને કોપરાનું છીણ નાખીને સજાવો તૈયાર છે ડિનર માટે સોફ્ટ અને ફટાફટ બનાવેલ ખમણ ઢોકળા....👌

    ખમણ (Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Rajani
Alpa Rajani @Rajani
પર April 23, 2021 11:56

ટિપ્પણીઓ (3)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
April 24, 2021 09:51
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  3. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  4. મીની ઊંધિયુંં (Mini Undhiyu Recipe in Gujarati)
  5. કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
  1. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  2. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  3. ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
  4. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14913303
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close