તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.
#AM3
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.
#AM3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાત્રને ધોઇને વચ્ચેથી કાઢી નાખીને સરસ સાફ કરી લેવા. તુરીયા અને કાકડી ધોઈને સાફ કરીને નાના ટુકડા કરી રાખવા.
- 2
એક મોટા વાસણમાં બધા લોટ લઇ મસાલા ઉમેરવા અને જોઈતા પ્રમાણમાં પાણી નાખીને ઘટ્ટ બેટર તૈયાર કરવો.
- 3
પાત્રા ઉપર ચોપડતા જવું અને પાતળા ની લૂઈ તૈયાર કરવી. હવે પાત્રને 50% ચડે એટલો તળી લેવા. બાકીના પાછા તમે બાફી પણ શકો છો
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ જીરુ હિંગ નાખીને કાપેલા તુરીયા અને કાકડીના ઉમેરો બેથી ત્રણ મિનિટ ચઢવા દેવો. બધા મસાલા કરી પાણી એકથી દોઢ ગ્લાસ ઉમેરી બરાબર ગરમ થાય એટલે તળેલા પાતળા ઉમેરી ચારથી પાંચ મિનિટ શાકને બરાબર થવા દેવું
- 5
તૈયાર છે તુરીયા અને પાત્રા નું શાક પીરસી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
- આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
- ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
- ખમણ (Khaman Recipe In Gujarati)
- ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
- નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)





ટિપ્પણીઓ (7)