ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

#SJ

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

મિનિટ 30 મિનિટ
પાંચ છ વ્યક્તિ
  1. ૧ વાટકીતેલ
  2. ૧ વાટકીપાણી
  3. સ્વાદાનુસાર મીઠું
  4. ૨ ચમચીઅજમા
  5. 1 ચમચીહિંગ
  6. 500 ગ્રામગાંઠિયાનો લોટ આશરે
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

મિનિટ 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં તેલ અને પાણી મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં મીઠું, હિંગ અને અજમા નાખી દો.

  3. 3

    એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ખૂબ હલાવો.

  4. 4

    પછી તેમાં લોટ સમાઈ એટલો લોટ ઉમેરતા જાવ.

  5. 5

    એક લોયામાં તેલ ગરમ કરવા મૂકી તેના પર જારો બરાબર ગોઠવી ને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ધીમે ધીમે ગાંઠીયા પાડી લો. જારી મદદથી ગાંઠિયા ને ઊંચા નીચા કરો.

  6. 6

    બરાબર તળાઈ જાય પછી ત્યારબાદ ગાંઠિયા ને બહાર કાઢી લો.

  7. 7

    તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes