કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @cook_25416621

#SJ

આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.

#SJ

આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.

વધુ વાંચો

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @cook_25416621

#SJ

આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.

#SJ

આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
  • 1 કપતેલ
  • 1 કપપાણી
  • 3 કપચણા નો લોટ
  • 1 tspપાપડ ખારો
  • 1/2 tspસોડા
  • 1 tbps અજમો
  • મીઠુ સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પહેલા એક તપેલી માં તેલ,પાણી મીઠુ, સોડા,પાપડ ખારો મિક્સ કરી અને બ્લેન્ડર બોસ થી મિક્સ કરવો જ્યાં સુધી સફેદ અને ફુલેલું થઇ જાય પછી અજમો મિક્સ કરવો.

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ પાણી મિક્સ માં ચણા નો લોટ ઉમેરવો અને 5 મિનિટ સુધી મિક્સ કરવો જ્યાં સુધી લાઈટ પીરો રંગ ના થાય ત્યાં સુધી.
    પછી સંચા માં તેલ લગાવી ગાંઠિયા જારી મૂકી. કડાઈ માં ગરમ તેલ માં ગાંઠિયા પાડવા સંચા થી.
    ધીમાં તાપે ગાંઠિયા તળવા.

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એર ટાઈટ ડબામાં ભરવા

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Sheth Patel
Ami Sheth Patel @cook_25416621
પર April 23, 2021 16:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાવનગરી ગાંઠિયા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ (Khaman Recipe In Gujarati)
  2. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  3. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  5. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  1. મેંગો માવા કુલ્ફી (Mango Mava Kulfi Recipe In Gujarati)
  2. ગોભી થોરન (Gobhi Thoran Recipe In Gujarati)
  3. રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914254
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close