ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Ami Sheth Patel @cook_25416621
આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
આ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં તેલ,પાણી મીઠુ, સોડા,પાપડ ખારો મિક્સ કરી અને બ્લેન્ડર બોસ થી મિક્સ કરવો જ્યાં સુધી સફેદ અને ફુલેલું થઇ જાય પછી અજમો મિક્સ કરવો.
- 2
હવે તેલ પાણી મિક્સ માં ચણા નો લોટ ઉમેરવો અને 5 મિનિટ સુધી મિક્સ કરવો જ્યાં સુધી લાઈટ પીરો રંગ ના થાય ત્યાં સુધી.
પછી સંચા માં તેલ લગાવી ગાંઠિયા જારી મૂકી. કડાઈ માં ગરમ તેલ માં ગાંઠિયા પાડવા સંચા થી.
ધીમાં તાપે ગાંઠિયા તળવા. - 3
એર ટાઈટ ડબામાં ભરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને ચા સાથે સરસ મેચ થાય..વડીલ વૃદ્ધો પણ સહેલાઈ થી ખાઈ શકે છે..#RC1 Sangita Vyas -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
ભાવનગરી ગાંઠિયા
ભાવનગરી ગાંઠીયાસામગ્રી:૨ કપ બેસન૧/૨ કપ તેલ૧/૨ કપ પાણી૧ ચમચી અજમો૧/૨ ચમચી પાપડીયો ખારો ચપટી હિંગસ્વાદ અનુસાર મીઠુંતેલરીત:સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ પાણી, અડધો કપ તેલ, મીઠું, પાપડીયો ખારો નાખીને મિક્સ કરવાનું. હવે એક બાઉલમાં બેસન લેવાનું અને તેમાં અજમો અને હિંગ નાંખવી. હવે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટને બે ભાગ કરવા હવે એક ભાગમાં પાણી ઉંમરતા જવાનું અને ઢીલો લોટ કરતો જવાનો. હવે મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવાનું અને જારા વડે ગાંઠિયા પાડવા. હવે ગાંઠિયા તરાઈ જાય તેને લીલા મરચા સાથે સર્વ કરવુ. Nayna Nayak -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914254
ટિપ્પણીઓ