મેંગો માવા કુલ્ફી (Mango Mava Kulfi Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

મેંગો માવા કુલ્ફી (Mango Mava Kulfi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 મીલી મિલ્ક
  2. 1 કપમલાઈ
  3. 5 ચમચીમિલ્ક પાઉડર
  4. 1/2 ચમચીખાંડ પાઉડર અથવા ટેસ્ટ મુજબ
  5. 2મેંગો રસ / મેંગો
  6. કાજુ બદામ પિસ્તા ના નાના પીસીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા મિલ્ક ને ઉકાળીને ૭થી૮ મિનિટ તેમાં મલાઈ એડ કરી ફરીથી

  2. 2

    5 મિનિટ ઉકાળીને તેમાં ખાંડ એડ કરીને 7 થી 8 મિનિટ ઉકાળીને પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરીને 2 મિનિટ ઉકાળીને ગેસ

  3. 3

    બંધ કરીને થોડું ઠંડુ પડે એટલે તેમાં મેંગો રસ એડ કરીને બ્લેન્ડર ફેરવી મિક્સ કરીને એક

  4. 4

    પ્લાસ્ટિક બેગ મા સ્ટીલ ના ડબ્બા મા ફિક્સ કરીને કુલ્ફી નું બેટર નાખી કાજુઅને બદામ નું પીસીસ નાખી એરટાઇટ બંધ કરીને

  5. 5

    ડીપ ફ્રીઝ set કરવું 10 થી 12 કલાક

  6. 6

    પછી કટ કરીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes