ઇન્સ્ટન્ટ સુરતી વાટી દાળ ખમણ (Instant Surti Vati Dal Khaman Recipe In Gujarati)

Ami Sheth Patel @cook_25416621
#SJ
ફરસાણ ની દુકાન જેવા સ્વાદિષ્ટ ખમણ પણ ઇન્સ્ટન્ટ સુરતી ખમણ એક વાર ટ્રાય કરશો પછી ઘરેજ બનાવશો.
ઇન્સ્ટન્ટ સુરતી વાટી દાળ ખમણ (Instant Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#SJ
ફરસાણ ની દુકાન જેવા સ્વાદિષ્ટ ખમણ પણ ઇન્સ્ટન્ટ સુરતી ખમણ એક વાર ટ્રાય કરશો પછી ઘરેજ બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં 2 કપ ચણા નો લોટ જાડો કરકરો એને 2 કપ પાણી મિક્સ કરી 30 મિનિટ પાળાળવું.
- 2
હવે ખમણ ના ખીરા માં મીઠુ, હળદર, ખાંડ પવડર મિક્સ કરવું.
ઇનો lemon પેકેટ ખીરા માં નાખી ઉપર 1/2 કપ પાણી નાખી મિક્સ કરવું. - 3
હવે ખીરા ને તેલ લગાવી થાળી માં કાઢી ઉપર મરી પાઉડર સ્પ્રીંક કરવો અને 20 મિનિટ બાફવું ઓર ઢોકળા કડાઈ માં પણ ચાલે.
- 4
પછી થાળી બહાર કાઢી ઠંડી થાઈ એટલે કાપા કરવા.
- 5
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, કળી પતા, લીલા મરચા નાખી વઘાર કરવો અને ખમણ પર નાખી મિક્સ કરી ઉપર થી લીલા ધાણા નાખવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919976

ટિપ્પણીઓ (4)