ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ચોખા નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ટેબલ સ્પૂનતલ
  4. ૧/૨ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  5. ૧/૨ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  6. ૪ ટેબલ સ્પૂનમલાઈ
  7. ૨ ટેબલ સ્પૂનદહીં
  8. લોટ બાંધવા પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો.તલ ને પલાળીને નાખવા જેથી તેલ માં છૂટા ન પડે.લોટ ને સંચા માં ભરી ચકરી પાડવી

  2. 2

    મિડીયમ તાપે તળી લેવી ક્રિસ્પી ચકરી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes