ઇન્સ્ટન્ટ સુરતી વાટી દાળ ખમણ (Instant Surti Vati Dal Khaman Recipe In Gujarati)

Ami Sheth Patel @cook_25416621
#SJ
ફરસાણ ની દુકાન જેવા સ્વાદિષ્ટ ખમણ પણ ઇન્સ્ટન્ટ સુરતી ખમણ એક વાર ટ્રાય કરશો પછી ઘરેજ બનાવશો.
ઇન્સ્ટન્ટ સુરતી વાટી દાળ ખમણ (Instant Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#SJ
ફરસાણ ની દુકાન જેવા સ્વાદિષ્ટ ખમણ પણ ઇન્સ્ટન્ટ સુરતી ખમણ એક વાર ટ્રાય કરશો પછી ઘરેજ બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં 2 કપ ચણા નો લોટ જાડો કરકરો એને 2 કપ પાણી મિક્સ કરી 30 મિનિટ પાળાળવું.
- 2
હવે ખમણ ના ખીરા માં મીઠુ, હળદર, ખાંડ પવડર મિક્સ કરવું.
ઇનો lemon પેકેટ ખીરા માં નાખી ઉપર 1/2 કપ પાણી નાખી મિક્સ કરવું. - 3
હવે ખીરા ને તેલ લગાવી થાળી માં કાઢી ઉપર મરી પાઉડર સ્પ્રીંક કરવો અને 20 મિનિટ બાફવું ઓર ઢોકળા કડાઈ માં પણ ચાલે.
- 4
પછી થાળી બહાર કાઢી ઠંડી થાઈ એટલે કાપા કરવા.
- 5
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, કળી પતા, લીલા મરચા નાખી વઘાર કરવો અને ખમણ પર નાખી મિક્સ કરી ઉપર થી લીલા ધાણા નાખવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
-
સુરતી વાટી દાળ ના ખમણ (તેલીયાં ખમણ) (Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1#WEEK1#ફૂડ ફેસ્ટિવલ 1#સુરતી વાટી દાળ ના ખમણ# તેલીયા સુરતી ખમણઆજે મેં 'સુરતી વાટી દાળ ના ખમણ' બનાવ્યાં છે....સુરત માં રાત્રે બાર વાગ્યા પછી તમને બીજી ખમણ કે અન્ય વેરાયટી સાથે આ 'લાઈવ તેલીયા સુરતી ખમણ' પણ જોવા મળશે...આ ખમણ ને વઘાર કર્યા વગર જ કોરા ખવાય છે,એની સાથે સ્પેશીયલ ચટપટી ખમણ ચટણી,લીલાં મરચાં, તેલ અને સેવ આપે...મેં આજે આ રેસીપી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.આ ખમણ ના ખીરા માં તેલ ઉમેરી ને બનાવવામાં આવે છે...આથયાં વગર કર્યા હોવા છતાં ગળે ડચૂડો નથી થાતો...એટલે જ આ ખમણ ને "તેલીયા સુરતી ખમણ" પણ કહે છે.... Krishna Dholakia -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે Dhruti Raval -
-
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1બજાર માં મળે એવા પોચા અને જાળીદાર ખમણ નીRecipe છે..આ રીતે બનાવશો તો ક્યારેય fail નઈ થાય..ઓછી મહેનતે પરફેક્ટ રિઝલ્ટ. Sangita Vyas -
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સુરતી ટીંટોરા નું શાક (Surti Tindora Shak Recipe In Gujarati)
#EBલીલા સુરતી ટીંડોરા નું શાક રસ રોટલી સાથે સરસ લાગે છે ઉનાળા માએક વાર બનાવશો તો બધા ફેમિલી મેમ્બર્સ ફરી ફરમાઈશ કરશે. Ami Sheth Patel -
-
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# cookpad Gujarati# ગુજજૂ ફેવરીટ# ખમણ રેસીપી Saroj Shah -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
સુરતી ખમણ (Surti Khaman Recipe In Gujarati)
#RC1સુરત નું નામ પડે અને સુરતી ખમણ યાદ ના આવે એવું તો બંને જ નહી , સુરતી મરચી નો સ્વાદ જ એને બધી જગ્યા ના ખમણ થી અલગ પાડે છે. Bhavisha Hirapara -
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919976
ટિપ્પણીઓ (4)