કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#SJ

#SJ

વધુ વાંચો

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#SJ

#SJ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા ના લોટ
  2. ૧/૨ ચમચીઅજમો
  3. ૧/૨ ચમચીગાંઠિયા નો સોડા
  4. ૧/૨મરી પાઉડર
  5. ૧/૨હિંગ
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧ વાડકીપાણી
  8. ૧ વાડકીતેલ
  9. #ગાંઠિયા નો મસાલો
  10. ૧ ચમચીહિંગ
  11. ૧/૨ ચમચીસંચર
  12. ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટ ને ચાણી લેવો પછી તેમાં અજમો નાખવો પછી એક તપેલી માં એક વાટકી પાણી લેવું

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પાણી લીધું તેજ વાટકી તેલ તેમાં લેવું પછી તેમાં મીઠુ મરી પાઉડર હિંગ સોડા નાખી બરાબર મિક્ષ કરવું

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તે પાણી ચણા ના લોટ માં ધીમે ધીમે નાખી લોટ બાંધી લો પછી તેને બરાબર મસળી લો

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સેવ પડવા ના સંચા માં મોટી જારી હોય છે તે મૂકી સંચા માં લોટ ભરી લો પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ગાંઠિયા પાડી લો

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે ભાવનગરી ગાંઠિયા તેની ઉપર ભભરાવવા માટે મસાલો તૈયાર કરવો

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તે મસાલો ગાંઠિયા પર છાટવો ગરમાં ગરમ ગાંઠિયા ને લીલાં મરચાં કે ચા સાથે સર્વ કરો

    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર April 26, 2021 07:35

ટિપ્પણીઓ (16)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
August 13, 2021 08:17
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
  2. ફીલો શીટ (Filo Sheet Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)
  1. મસાલા પરાઠા (Masala Paratha Recipe in Gujarati)
  2. બેપડી રોટલી
  3. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
  4. બાજરી આલુ કોથમીર પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14928807
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close