ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#SJ

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા ના લોટ
  2. ૧/૨ ચમચીઅજમો
  3. ૧/૨ ચમચીગાંઠિયા નો સોડા
  4. ૧/૨મરી પાઉડર
  5. ૧/૨હિંગ
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧ વાડકીપાણી
  8. ૧ વાડકીતેલ
  9. #ગાંઠિયા નો મસાલો
  10. ૧ ચમચીહિંગ
  11. ૧/૨ ચમચીસંચર
  12. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટ ને ચાણી લેવો પછી તેમાં અજમો નાખવો પછી એક તપેલી માં એક વાટકી પાણી લેવું

  2. 2

    પછી પાણી લીધું તેજ વાટકી તેલ તેમાં લેવું પછી તેમાં મીઠુ મરી પાઉડર હિંગ સોડા નાખી બરાબર મિક્ષ કરવું

  3. 3

    પછી તે પાણી ચણા ના લોટ માં ધીમે ધીમે નાખી લોટ બાંધી લો પછી તેને બરાબર મસળી લો

  4. 4

    પછી સેવ પડવા ના સંચા માં મોટી જારી હોય છે તે મૂકી સંચા માં લોટ ભરી લો પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ગાંઠિયા પાડી લો

  5. 5

    હવે તૈયાર છે ભાવનગરી ગાંઠિયા તેની ઉપર ભભરાવવા માટે મસાલો તૈયાર કરવો

  6. 6

    પછી તે મસાલો ગાંઠિયા પર છાટવો ગરમાં ગરમ ગાંઠિયા ને લીલાં મરચાં કે ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes