કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#TT1
#cookpadindia
#cookpadgujarati

#TT1
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#TT1
#cookpadindia
#cookpadgujarati

#TT1
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામદાણા વાળી લીલી ચોળી
  • 1 નંગમીડિયમ સાઇઝ બટાકા ના ટુકડા
  • 4 tbspતેલ
  • 1/2 tspરાઈ
  • 1/4 tspહિંગ
  • 1 ટી સ્પુન લસણ ની પેસ્ટ
  • 1 tspતીખું લાલ મરચું પાઉડર
  • 1 tspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1/2 tspહળદર પાઉડર
  • 1 tbspધાણા જીરું પાઉડર
  • 1/4 tspગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 કપપાણી
  • ગાર્નિશ માટે
  • લીલી કોથમીર ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોળી ને ધોઈને સાફ કરી તેને જીની સમારી લો. ત્યાર બાદ બટાકા ને પણ ઝીણા ટુકડા માં સમારી લો. હવે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી રાઈ કકડે એટલે એમા લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ આમાં હિંગ અને સમારેલ લીલી ચોળી અને બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આમાં તીખું લાલ મરચું પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો. જેથી બધા મસાલા શાક માં બરાબર ભળી જાય. તે પછી આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કૂકર નું ઢાંકણ ઢાંકી ને મીડિયમ ગેસ ની આંચ પર 3 વ્હિસ્લ વગાડી શાક ને કૂક કરી લો. ને કૂકર ને આપમેળે ઠંડું થવા દો ત્યાર બાદ ઢાંકણ ખોલી ને શાક ને ચેક કરી લો. તો હવે આપણું શાક તૈયાર છે.

    ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણું એકદમ મસાલેદાર ને ચટાકેદાર એવું લીલી ચોળી બટાકા નું શાક તૈયાર છે સર્વ કરવા માટે..ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર September 15, 2021 18:19
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 29, 2021 18:36
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોળી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
  2. દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  3. લીલી ચોળી નું શાક
  4. ખિરાપત (Khirapat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14939249
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close