રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ કાઢીને તેને ખમણી મદદથી છીણી લેવી ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી તેમાં છીણેલી દૂધી નાખી સાંતળવી દૂધી સતલય જાય પછી તેમાં દૂધ અને મલાઈ નાખી ઢાંકી રેવા દેવું અને જો તમે કુકરમાં કરતા હોય તો બે સીટી વગાડી લેવી
- 2
ત્યારબાદ આ બાફેલી દૂધી માં 250 ગ્રામ ખાંડ નાખવી અને તેને થોડીવાર માટે ચડવા દેવી ખાંડનું પાણી બળી જાય અને તેમાં ચાર ચમચી મલાઈ અને બે ચમચી મિલ્ક પાઉડર નાખો પછી આમ દુધીનો હલવો તૈયાર થયા પછી તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખો કાજુ બદામની કતરણ નાખવી અને તેને હલાવીને મિક્સ કરવું
- 3
હલવો તૈયાર થયા પછી તેને બાઉલમાં કાઢો કાજુ બદામની કતરણ દ્વારા ડેકોરેટ કરવું અને ડીશ માં પણ બદામ મૂકીને ડેકોરેટ કરી દુધીનો હલવો સર્વ કરવો.
- 4
ત્યારબાદ દૂધી ચડી ગઈ હોય પછી તેમાં ખાંડ નાખી ઢાંકી દેવું અને ખાંડ નું પાણી બળી જાય ને ઘી છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવું પછી તેમાં કેસર અને સૂકો મેવો નાખી હલાવી દુધીનો હલવો ગરમ સર્વ કરવું
Similar Recipes
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
-
-
-
-
-
-
-
-
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
-
-
-
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
-
ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiદુધી ના શાક ,રાયતુ, મુઠિયા ,હાડંવો વિવિધ વાનગી બને છે , ઠંડી તાસીર ધરાવતુ અને પચવા મા હલ્કી દુધી મિલ્કી અને ક્રીમી ટેકસચર સાથે નવા રુપ મા.. દુધી ના હલવો (લૌકી કા હલવા) Saroj Shah -
-
-
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
અમારા ધરના બધા વ્યક્તિઓને હલવો ખુબજ ભાવે. આમ તો દૂધી નથી ખાતા પણ હલવો બધા ને ભાવે. Pooja kotecha -
-
દૂધી ના પેંડા (Dudhi Peda Recipe In Gujarati)
#childhood#ff2Weekend રેસીપીમારા બચપણના મનભાવન દૂધી ના પેંડામારી Childhood રેસીપી મીઠા મધુર મનભાવન Ramaben Joshi -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (4)