કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#AM4

#AM4

વધુ વાંચો

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપચણાનો લોટ
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીકસુરી મેથી
  9. કોથમીર
  10. 4 ચમચીતેલનું મોણ
  11. જરૂર મુજબ પાણી
  12. તેલરોટલી શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લેવો તેમાં મરચું મીઠું ધાણાજીરું હળદર બધો મસાલો કરવો તે પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી એક ચમચી જીરૂં નાખો

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધો મસાલો બરાબર મિક્સ કરો પછી તેમાં કસુરી મેથી હાથથી મસળીને નાખવી તેલનું મોણ તથા કોથમીર નાખવાં

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાંથી મોટા લૂઆ કરીને પાટલા પર મોટી રોટી વણી લેવી ગેસ પર લોઢી ગરમ મૂકી તેલ લગાવીબંને બાજુ શેકી લેવી

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે મિસ્સી રોટી

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha
Nisha @nisha_sangani
પર April 30, 2021 03:34

ટિપ્પણીઓ (11)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
May 05, 2021 11:00
👌👌👌👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  4. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  2. બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
  3. લીલા ધાણા ના પરાઠા (Lila Dhana Paratha Recipe In Gujarati)
  4. બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14948923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close