બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
શેર કરો

ઘટકો

20 minute
4 loko
  1. 2મોટા બાઉલ લોટ
  2. 1.5 ગ્લાસપાણી
  3. તેલ મોણ માટે
  4. ઘી લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    સૌપ્રથમ લોટ મા મોણ નાખી પાણી વડે લોટ સરખો બાંધવો.

  2. 2

    આ લોટ ને દસ મિનિટ ઢાંકી રાખવો.

  3. 3

    ત્યારબાદ નાના નાના લૂઆ કરી અને આ લુઆની પૂરી જેટલી સાઈઝ ની વણી પછી એના પર તેલ લગાડવાનું. તેલ લગાડી એક એક પૂરી પર બીજી પૂરી એ રીતે રાખી અને પછી તેની રોટલી વણવી.

  4. 4

    આ રોટલીને લોઢી પર સેકવી બંને બાજુ એ. લોઢી પર સેકવાથી વધારે મીઠી લાગે છે. તમે તવી પણ ઉપયોગમાં લઈ શકો છો.

  5. 5

    હવે સેકાઈ જાય એટલે એ રોટલી નું પડ પોતે જ થોડું ખોલતા ખુલી જશે પછી એના પર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes