કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#AM4
#cookpadindia
#cookpad
આલુ પરોઠા એ એક એવું મિલ છે જે બ્રેક ફાસ્ટ તેમજ ડિનર બંને માં લઈ શકાય છે અને તે પેટ ને પણ ભરી દે છે તેની સાથે કોઈ સબ્જી ની જરૂર રહેતી નથી તેનો સાથ આપવા માટે દહીં અને ચટણી જ કાફી છે. મારે ત્યાં ગાંઠિયા નું બોવ ડિનર અને બ્રેક ફાસ્ટ માં મારા ઘરે ગાઠીયા તો જોઈ જ એટલે મે અહી આલુ પરોઠા સાથે દહીં, મારા બાળકો માટે સોસ તેમજ સાથે સ્વાદ નો સાથ પુરાવા પાપડી ગાંઠીયા સર્વ કર્યા છે. તો મારી રેસિપી ચકાસી લેજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
10 નંગ
  • 3 નંગબાફેલા બટાકા
  • 2ચીઝ ક્યૂબ
  • 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 1/2 ચમચીટોમેટો કેચઅપ
  • 1/2 ચમચીરેડ ચીલી સોસ
  • ચીલી ફ્લેકસ જરૂર મુજબ
  • મિક્સ હર્બસ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર જરૂર મુજબ
  • 2 2/5 કપઘઉં નો જીણો લોટ
  • જરૂર મુજબ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 2/5 ચમચીતેલ
  • 2 ચમચીકસૂરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ કે બાઉલ મા લોટ ને ચાળી લો પછી તેમાં જરૂર મુજબ મીઠું, તેલ અને કસૂરી મેથી બાકી ને લોટ બાંધી લો લોટ બોવ કઠણ પણ નહિ અને ઢીલો પણ નહિ એવો બાંધવો.અને તેની પર થોડું તેલ લગાડી ને ઢાંકી ને રાખી દો.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બાફેલા બટાકા ને મેશ કરી ને તેનો માવો તૈયાર કરી લેવો.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ,ચીલી ફ્લેક્સ,મિક્સ હર્બસ, સ્વાદ મુજબ મીઠું ઉમેરવા.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં હળદર પાઉડર, ગરમ મસાલો,લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ઉમેરવા.ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ તેમજ ટોમેટો કેચઅપ ઉમેરી ને બરાબર મિક્સ કરવું.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં પ્રોસેસ ચીઝ ને ગ્રેટ ને ઉમેરવું.અને તેમાં સમારેલી કોથમીર ઉમેરી ને મિક્સ કરી લો.આલુ પરાઠા નું સ્ટફિંગ રેડ્ડી છે.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઢાંકી ને રાખેલા બાંધેલા લોટ માંથી એક સરખા લુવા વાળી લેવા

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી એક લુવો લઈ તેને હાથ થી વચ્ચે જાદુ અને કિનારી પાતળી એ રીતે ગોળ આકાર શેપ આપી દેવો પછી તેમાં બટાકા નું સ્ટફિંગ ઉમેરવું અને તેને વચ્ચે મૂકી ને કિનારી ને ઉપર તરફ બધી બાજુ થી ભેગી કરી ને બંધ કરી દેવી સ્ટફિંગ ને બરાબર ભરી ને કિનારી સિલ કરવી સ્ટફિંગ બાર નો નીકળે તેનું ધ્યાન રાખવું.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેને હાથ થી ગોરનું વાળી ને ઘઉં ના લોટ મા રગદોળી ને હળવા હાથે ગોળ વણી લો.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ તવાને ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેમાં વણેલું પરોઠું મૂકી ને ઘી કે તેલ લગાવી ને બંને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લો મે ઘી નો ઉપયોગ કર્યો છે

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રીતે પરોઠા કરવાથી સ્ટફિંગ પણ બાર નહિ આવે અને પરોઠા ફૂલશે પણ ખરી.

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પરોઠા ને સર્વ કર્યા છે

    ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર April 30, 2021 16:53

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 09, 2022 18:10
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ લસણ બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  4. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  1. ગોળ વાળી મસાલા ચા (Jaggery Masala Tea Recipe In Gujarati)
  2. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  3. કાચી કેરી ના પરાઠા (Kachi Keri Paratha Recipe In Gujarati)
  4. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close