કાચી કેરી ના પરાઠા (Kachi Keri Paratha Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

કાચી કેરી ના પરાઠા (Kachi Keri Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 4 સ્પૂનતેલ
  3. 1 કપકાચી કેરી નું છીણ
  4. 1/2છીણેલુ પનીર
  5. 3 સ્પૂનતાજુ છીણેલુ નાળીયેર
  6. 4 સ્પૂનખાંડ
  7. 1 સ્પૂનઆદુ -મરચાં ની પેસ્ટ
  8. 1 ટી સ્પૂનહળદર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઈ તેલ રેડી મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે લોટ માં બધા મસાલા નાંખી લોટ બાંધી લો.

  3. 3

    હવે નાના ગુલ્લા કરી મનગમતા આકાર ના પરોઠા વણી લો.

  4. 4

    હવે પરોઠા ને તેલ રેડી બંને સાઈડમાં શેકી લો. પરોઠા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes