કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#MA

#MA

વધુ વાંચો

અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#MA

#MA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મિનિટ
એક થાળી
  1. 250 ગ્રામસુજી(રવો)
  2. 200 ગ્રામમાવો દુધ નો
  3. 200 ગ્રામખાંડ
  4. 150ગ્રામકાજુ બદામ પિસ્તા ની કતરણ
  5. 1/2વાટકી કોપરા નું છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌથી પહેલા ગેસ ચાલું કરી એક પેન માં ઘી રવો મિક્સ કરીને બદામી રંગનો થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો
    ત્યાર પછી માવો ખમણી ને પાચ મિનીટ સુધી સેકી લો અને બીજા વાસણ માં કાઢી લો

  2. 2

    હવે એક પેન માં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ ચાલું કરી ધિમાં તાપે હલાવતા રહેવું અને ચાસણી તૈયાર કરી ચાસણી ચેક કરવા એક વાટકી માં થોડું પાણી નાખી તેમાં એક ડ્રોપ ચાસણી નાંખી અને જો રેલાઈ નહી એટલે સમજવું ચાસણી બરાબર છે

  3. 3

    પછી ગરમ ચાસણી માં સેકેલો રવો મિક્સ કરો અને પછી શેકેલો માવો કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્સ કરીને

  4. 4

    એક થાળી માં ઘી લગાવી પાથરી દો અને પછી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ કોપરા નું છીણ ભભરાવી ઠંડુ પડે એટલે કાપા પાડીને ખાવાના ઉપયોગ કરો તો તૈયાર છે આપનો સ્વાદિષ્ટ યમી અમૃત પાક 15 દિવસ સુધી સારો રહે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર May 04, 2021 17:19

ટિપ્પણીઓ (4)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 04, 2021 19:38
Wha wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાત્રા (Patra Recipe In Gujarati)
  2. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  3. વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
  4. મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
  5. જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
  1. ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
  2. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  3. ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
  4. છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14970737
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close