કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#MA
મધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5-6 લોકો માટે
  • ગ્રેવી માટે
  • 6મીડિયમ સાઇઝ ના કાંદા
  • 25-30 નંગકાજુ
  • 1 ટેબલ સ્પૂનમગજતરી ના બી
  • 1 ટી સ્પૂનખસખસ
  • 1 ટી સ્પૂનકસૂરી મેથી
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 કપમલાઈ/ ક્રીમ
  • 1 ટેબલ સ્પૂનઆદું મરચા લસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટેબલ સ્પૂનબટર
  • 1-2તેજ પતા, મોટી ઈલાયચી, 2-3 તજ લવિંગ ના ટૂકડા, ચપટી જીરૂ
  • કોફતા બનાવવા માટે
  • 6 નંગમોટા બાફેલા બટાકા
  • 300 ગ્રામપનીર
  • 1 ટેબલ સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂનકોનૅ ફલોર
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ડીપ ફ્રાય માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક કૂકર મા કાંદા, કાજૂ મગજતરી ના બી, ખસખસ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી 3-4 વીસલ કરી લો.

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ મા બાફેલ બટાકા, પનીર, આદું મરચા ની પેસ્ટ, ચાટ મસાલો, કોનૅ ફલોર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મીશ્રણ તૈયાર કરો.

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાંથી કોફતા વાળી, કોનૅ ફલોર મા રગદોળી ડીપ ફ્રાય કરી લો.

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પ્રેશર કૂક કરેલ કાંદા ની ગ્રેવી કરી લો. એક પેન મા બટર લઈ તેમા તેજ પતા, જીરૂ, તજ, લવિંગ અને ઇલાયચી નાખવી

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમા કાંદા ની ગ્રેવી એડ કરવી. પછી કસૂરી મેથી, ગરમ મસાલો, મીઠું અને ખાંડ એડ કરી 5-7 મીનીટ માટે બધુ બોઇલ થવા દેવુ. છેલ્લે તેમા ક્રીમ અને કોફતા એડ કરવા.

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર કરેલ સબ્જી ને નાન, પરાઠા, કુલ્ચા સાથે સર્વ કરો.

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
પર May 10, 2021 09:29

ટિપ્પણીઓ (3)

Neelam Patel
Neelam Patel @neelam_207
May 10, 2021 14:38
Mast ,👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for મલાઈ

Keywords

મલાઈ કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
  2. મેંગો શ્રીખંડ (Mango Shreekhand Recipe in Gujarati)
  3. પનીરની સબ્જી (PAneer Sabji Recipe in Gujarati)
  4. ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14995333
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close