ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)

Archana Parmar @Archana_87
#EB
બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે.
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB
બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કડાઈ માં તેલ ગરમ કરી.તેમાં રાઈ,જીરૂ હિંગ નાખી. તેમાં મરચાં લસણ ની પેસ્ટ નાખી.તેમાં ધોઈ કોરા કારી સુધારેલા ભીંડા નાખો,મીઠું નાંખી તેને ચડાવી દેવા ભીંડા ચડી જાય ત્યારે તેમા ઝીણા સમારેલાં ટામેટા નાખી.બધા મસાલો કારી તેના માં થી તેલ છુટુ પેડ ત્યા સુધી ચળવા દો.
તેને ગરમ રોટલી સાથે સર્વ કરો. - 2
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14995354

ટિપ્પણીઓ (4)