વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર. ગાજર. ધાણા. ડુંગળી. બટાકા નો માવો. ગરમ મસાલો. લાલ મરચું. મીઠું. ચીઝ બધું એક મોટા વાસણ માં લઇ. સારી રીતે મિક્સ કરી લો
- 2
એક સરખા ભાગ માં વેંચી. એના રોલ બનાવી લો. તૈયાર કરેલ રોલ ને. ટોસ્ટ ના ભૂકા માં રગદોળી લો
- 3
મૈદા માં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનવું એમાં તૈયાર કરેલ રોલ ડૂબાડવા. અને પછી ફરી એને ટોસ્ટ ના ભૂકા માં રગદોળી લો. અને એક પ્લેટ માં મૂકી દો
- 4
પ્લેટ ને ૧૫-૨૦ મિનિટ ફ્રિઝ માં મૂકી રાખો
- 5
એક કઢાઈ માં તેલ ગરમ કરો. અને તૈયાર કરેલ રોલ ને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 6
ગરમા ગરમ રોલ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997196



ટિપ્પણીઓ (6)