લિંબુ હળદર મરચા નું અથાણું (Limbu Haldar Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
7 લિંબુ ને ધોઈ ને કુકર મા બાફવા મૂકો 4 સીટી વાગે પછી ગેસ બંધ કરી ને ઠંડુ થવા દો,પછી લીંબુ ના ટુકડા કરી ને બીયા કાઢી નાખો
- 2
બન્ને હળદર ને છોલી ને છીણી નાખો(ટુકડા પણ કરાય) મરચા સમારો,
- 3
એક વાડકા મા લીંબુ,હળદર,મરચા,આદુ,મીઠુ,લાલ,મરચું,ગોળ,સંભાર મસાલો બધું મિક્સ કરી ને ઢાંકી ને રહેવા દો,3-4 કલાક પછી હલાવો,બીજે દિવસે બરાબર હલાવી ને બરણી મા ભરી દો,ખાવા જેટલું કાઢી ને રેફરીજરેટર મા મૂકો,
- 4
(અમે સીનીયર છીએ એટલે હળદર છીણી ને નાંખી એ છીએ)લગ્ન સમારોહ મા સમારી ને નાંખે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14999723










ટિપ્પણીઓ (5)